Group Admins

  • Profile picture of vasoyadharmesh

Online Blood Bank Of Gujarat

Public Group active 5 years, 6 months ago

મિત્રો…આપણા પરિવારમાં કોઈ ને લોહીની જરૂર પડે તો આપણે શું કરીએ? પહેલાં તો આપણે પરિવાર કે મિત્રવર્ગ માં તપાસ ચલાવીએ. કોઇનું ગ્રુપ મેચ થતું ન હોય તો બ્લડબૅન્ક તરફ દોડીએ, પણ ત્યાં નિરાશ થવાની શક્યતા ખરી કેમ કે દર વર્ષે આપણા દેશમાં ૪ કરોડ યુનિટ લોહીની જરૂરિયાત સામે, માત્ર ૪૦ લાખ યુનિટ લોહી મળે છે. અને દર ત્રીજી સેકન્ડે, કોઈ ને કોઈને લોહીની જરૂર પડે છે.

હવે વિચારો કે અડધી રાત્રે પણ સ્વેચ્છાએ લોહી આપવા તત્પર એવા લોકો ફક્ત એક ફોનકૉલ જેટલા દૂર હોય તો?

આપણા દેશમાં સ્વૈચ્છિક રક્તદાતાઓની ખોટ નથી, પણ બ્લડ સ્ટોર કરવાની અપૂરતી સુવિધાઓને કારણે ઘણી વાર દાન મળેલું લોહી નકામું જાય છે.લોહીનો બગાડ ઘડાટી, લોકોને જ્યારે જોઈએ ત્યારે લોહી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવા આપણે મથીએ છીએ .

તમે પણ સ્વૈચ્છિક રક્તદાન લેવા -કરવા તૈયાર હો આપણાં આ ગ્રુપ થકી આપણે એક બીજા ને મદદરૂપ થઇએ.

રક્તદાન લેવા-આપવા માટે તમારી સંપૂર્ણ માહિતી આપવા નમ્ર અપીલ છે.
નામ / બ્લડ ગૃપ / ફોન-મોબઈલ નંબર / ગામ / તાલુકો / શહેર

જેથી કરીને જે – તે ગામ / તાલુકા / શહેર ના મિત્રો તમારો સંપર્ક કરી શકે.

તમારે ફક્ત સંકલ્પ કરવાનો છે.આ ગૃપ માં તમે તમારી વિગત પોસ્ટ કરી શકો છો. બીજી તરફ, કોઈને પણ લોહીની જરૂર હોય તો આ ગૃપ માં પોસ્ટ કરી શકે છે.

વેબસાઈટ નું નામ છે http://www.obbg.in
અમારું ઈમેંઈલ એડ્રેસ : admin@obbg.in

આભાર
Online Blood Bank Of Gujarat ( Facebook Group & Page )


Oh bother! No topics were found here!

SIGN INTO YOUR ACCOUNT CREATE NEW ACCOUNT

Your privacy is important to us and we will never rent or sell your information.

 
×
CREATE ACCOUNT ALREADY HAVE AN ACCOUNT?
 
×
FORGOT YOUR DETAILS?
×

Go up